Tìm ứng dụng

KisanHisab

com.cobrother.KisanHisab
Business Miễn phí Có quảng cáo Everyone Mở trên Google Play
50+
lượt cài đặt · ≈61
—
0 đánh giá
2026-10-31
lần phát hành đầu
2026-05-23
cập nhật lần cuối

Mô tả

KisanHisab–ખેડૂતો માટે સરળ અને સ્માર્ટ ડિજિટલ હિસાબ એપ

KisanHisab ખાસ કરીને ખેડૂતો માટે બનાવેલી સરળ, ઉપયોગી અને શક્તિશાળી મોબાઇલ એપ છે. આ એપ દ્વારા ખેડૂત પોતાનો ખેતી સંબંધિત સંપૂર્ણ હિસાબ એક જ જગ્યાએ સરળતાથી મેનેજ કરી શકે છે. હવે કાગળમાં લખવાની જરૂર નથી — તમારા તમામ ખેડૂત હિસાબ, પાક ખર્ચ, બિલ અને રોજિંદા ખર્ચ મોબાઇલમાં સુરક્ષિત રીતે સાચવો અને ક્યારેય પણ તપાસો. 🌾 મુખ્ય સુવિધાઓ: ✅ ખેડૂત ઉમેરો અને મેનેજ કરો ✅ શાકભાજી અને અનાજ માટે બિલ ઉમેરો ✅ દવા અને ખાતરનો ખર્ચ ઉમેરો ✅ ટ્રેક્ટર અને મશીનરી ખર્ચનો હિસાબ રાખો ✅ મજૂરનો ખર્ચ અને કામનો રેકોર્ડ રાખો ✅ દરેક ખેડૂત માટે અલગ હિસાબ ✅ આવક અને કુલ ખર્ચનું ટ્રેકિંગ ✅ ઝડપી એન્ટ્રી અને સરળ સર્ચ સિસ્ટમ ✅ સરળ અને ખેડૂત માટે સમજાય તેવી ડિઝાઇન ✅ સંપૂર્ણ ડિજિટલ ખેતી હિસાબ મેનેજમેન્ટ 📱 કોના માટે ઉપયોગી? ખેડૂતો ખેતી કરનાર પરિવાર ખેત મજૂરી મેનેજ કરનાર ખેડૂત ખેતી ખર્ચ અને પાક હિસાબ રાખતા લોકો KisanHisab તમને તમારા ખેતીના તમામ ખર્ચ અને આવકને સરળ રીતે મેનેજ કરવામાં મદદ કરે છે જેથી તમે તમારા નફા અને ખર્ચ પર સંપૂર્ણ નિયંત્રણ રાખી શકો.

Chi tiết

Phiên bản1.1.3
Phiên bản Android tối thiểu7.0
Bài đánh giá0
Có mặt tạiẤn Độ
Liên hệ nhà phát triểntrong gói Business
Đã thu thập2026-11-01

Dữ liệu này trong API

Bản ghi đầy đủ ở dạng JSON tốn 1 token.

curl -H "X-API-Key: YOUR_KEY" \
  "https://apkapi.com/api/v1/app?id=com.cobrother.KisanHisab"