البحث عن التطبيقات

Gujarati Lagna Kankotari Maker

gujaratilagankankotari.invitationcardmaker.amantranpatrika
Tools مجاني يحتوي على إعلانات عمليات الشراء داخل التطبيق Everyone فتح في Google Play
1,000+
تثبيت · ≈3K
—
0 تقييم
2026-01-12
أول إصدار
2026-08-19
آخر تحديث

الوصف

Easily make customized digital Gujarati lagan kankotari and save as PDF & image

લગ્ન કંકોત્રી (વિવાહનું આમંત્રણ પત્ર) હવે સરળ અને ડિજિટલ બનાવો! Gujarati Lagna Kankotari Maker એપ સાથે તમે સરળતાથી ગુજરાતીમાં લખાતી કંકોત્રી બનાવી શકો છો. આ એક સંપૂર્ણ ગુજરાતી લગ્ન કંકોત્રી એપ છે, જે પરંપરાગત ગુજરાતી લગ્ન આમંત્રણને આધુનિક ડિઝાઇન સાથે રજૂ કરે છે. આ ગુજરાતી લગ્ન કંકોત્રી બનાવો એપ દ્વારા તમે વર અને કન્યાના નામ, પરિવારની વિગતો, અને તમામ લગ્ન પ્રસંગોની માહિતી સરળતાથી ઉમેરી ને વિવાહનું આમંત્રણ પત્ર બનાવી શકો છો. એપમાં તૈયાર ગુજરાતીમાં કંકોત્રી ટેમ્પલેટ્સ આપવામાં આવ્યા છે, જેમાંથી કોઈ પણ પસંદ કરી તમે તરત જ તમારી ગુજરાતી લગ્ન કંકોત્રી બનાવી શકો છો. તમે છોકરો અથવા છોકરી ના લગ્ન ની કંકોત્રી બનાવી શકો છો અને તેમાં નીચે મુજબની વિગતો ઉમેરી ને વિવાહનું આમંત્રણ પત્ર બનાવી શકો છો: વર અને કન્યાની માહિતી, પરિવાર અને કુલદેવી, લગ્નના પ્રસંગો, મામેરું, મોસાળ પક્ષ, ભાણેજ પક્ષ, બહેન-બનેવી, સ્થળ, ટહુકા, નિમંત્રકનું નામ અને મોબાઇલ નંબર તેમજ અન્ય વિગતો. આ એપમાં તમે મંડપ મુહર્ત, ભોજન સમારંભ, મામેરું, રાસ ગરબા, જાન પ્રસ્થાન, જાન આગમન, હસ્ત મેળાપ વગેરે તારીખ અને સમય સાથે લખી શકો છો. દરેક ગુજરાતી લગ્ન કંકોત્રી સંપૂર્ણ રીતે કસ્ટમાઇઝ કરી શકાય છે અને પ્રિવ્યૂ જોઈને સેવ કરી શકો છો. પ્રિવ્યૂમાં તમે લખાણનું કદ નાનું-મોટું કરી શકો છો તેમજ તેની જગ્યા તમારી આંગળીઓથી બદલી શકો છો. આ એપમાં તમે છોકરો અને છોકરી ના ફોટો સરળતાથી ઉમેરાવી શકો છો. કંકોત્રીને વધુ શુભ અને આકર્ષક બનાવવા માટે ગણેશજીના ફોટાઓનો સંગ્રહ ઉપલબ્ધ છે, જેમાંથી તમને પસંદ આવતો ફોટો પસંદ કરીને કંકોત્રીમાં મૂકાવી શકો છો. ઉપરાંત, કુલદેવ અને કુલદેવી ના વિવિધ ફોટાઓ ઉપલબ્ધ છે, જેમાંથી તમે યોગ્ય ફોટો પસંદ કરીને તમારી કંકોત્રીમાં સેટ કરી શકો છો. સ્થળ વિભાગમાં તમે લોકેશનની લિંક ઉમેરાવી શકો છો, જેથી કંકોત્રીમાં લોકેશન સેટ થાય અને તે લિંક પર ક્લિક કરતા જ નકશામાં સ્થળ જોઈ શકાય. તૈયાર થયેલી ગુજરાતી ડિજિટલ કંકોત્રી ને તમે PDF અથવા ઈમેજ રૂપે સેવ કરી શકો છો અને સોશિયલ મીડિયા માધ્યમથી તમારા સંબંધીઓ અને મિત્રો વિવાહનું આમંત્રણ શેર કરી શકો છો. Create traditional wedding invitations using the Gujarati Lagna Kankotari Maker app. A complete Gujarati wedding invitation card maker app designed especially for Indian weddings. This Gujarati digital kankotri app helps you create personalized Gujarati wedding invitations that beautifully blend timeless traditions with modern design. It offers you professional Gujarati wedding template designs. You can select the desired Gujarati lagn kankotri and customize it. These wedding cards are entirely available in Gujarati. Whether you are planning traditional Indian wedding invitations in Gujarati or modern layouts, this lagan invitation card maker gives you full creative control. Using this Gujarati wedding invitation card maker, you can manually create groom-side or bride-side invitations. Add details such as bride & groom information, family members, kuldevi, wedding events, venue, inviter name, contact number, and more. All Gujarati wedding card design templates are easy to edit and preview before saving. The Gujarati marriage invitation card app includes all major wedding events with date and time. It allows you to design a fully personalized Gujarati marriage kankotari. Every customizable invitation can be saved as a PDF or an Image. Making it ideal for printing or digital sharing via social media. You can easily add photos of the bride and groom to the invitation card. To make the Kankotri more auspicious and attractive, the Gujarati wedding invitation card maker app offers various Ganesh ji photos. Select the desired one and add it at the top of the invitation card. You also get a list of gods and goddesses (Kuldev and Kuldevi) photos. You can choose and set on your kankotri. In the location section, you can add a location link to the location icon. By clicking on the link, guests can easily view the location on the map. Making it easy to locate the locations. This Gujarati digital lagn kankotri maker is perfect for users who want a simple yet powerful solution to design beautiful Gujarati marriage invitation cards.

التفاصيل

الإصدار1.0.2
الحد الأدنى لإصدار Android9
المراجعات0
الأسعار داخل التطبيق$3.49 - $32.99 per item
موقع المطوّرblogspot.com
متاح فيفي أنحاء العالم (242)
جهات اتصال المطوّرينفي خطة Business
تم جمعها2026-11-23

هذه البيانات في API

يكلّف السجل الكامل بصيغة JSON توكنًا واحدًا.

curl -H "X-API-Key: YOUR_KEY" \
  "https://apkapi.com/api/v1/app?id=gujaratilagankankotari.invitationcardmaker.amantranpatrika"